November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

દીવ જીલ્લા ભાજપ ર્દ્વારા ઉજવવામાં આવી શ્યામા પ્રસાદ મુખર્જીની પૂણ્યતિથિ

Share with:


દીવ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મનાવવામા આવી શ્યામા પ્રસાદ મુખર્જીની પૂણ્યતિથિ

દીવ ભાજપ કાર્યાલય ખાતે આજે ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી ની પૂણ્યતિથિ પૂષ્પ અર્પણ કરી ને શ્રધ્ધાંજલી આપી હતી, આ કાર્યક્રમ નું આયોજન ભારતીય જનતા પાર્ટી ના જીલ્લા પ્રમુખ બિપિન શાહ ના માર્ગદર્શન મા થયું, આ પ્રસંગે બિપિન શાહ એ શ્યામા પ્રસાદ મુખર્જી ને શત શત વંદન કરી ને તેમના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી, સાથે તેઓ એ તાઉતે વાવાઝોડા થી થયેલ નુકશાન માં સહાય માટે તથા લોકો ના પ્રશ્નો સાંભળી ઉચિત કાર્યવાહી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો, શહેર પ્રમુખ રાજુ દવે એ પણ દેશ માટે ની એમની કુરબાની વિશે જણાવ્યું હતું, આ કાર્યક્રમ દરમિયાન દીવ બીજેપી ના મહામંત્રી શાંતિભાઈ સોલંકી, યુવા પ્રમુખ ચિંતન સોલંકી, મહિલા પ્રમુખ અનસુયા બેન તથા હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા,

Share with: