November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

દીવમાં સુન્ની વોરા જમાતખાનામાં રસીકરણ સેશનમા ૯૦ લોકોએ કોરોના વેકસીન ડોઝ નો લાભ લીધો.

Share with:


દીવમાં સુન્ની વોરા જમાતખાનામાં રસીકરણ સેશનમા ૯૦ લોકોએ કોરોના વેકસીન ડોઝ નો લાભ લીધો.

દીવ સુન્ની વોરા જમાતખાના ખાતે દીવ જીલ્લા પ્રસાશન, આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ સેશનનુ આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી ચાલેલા આ રસીકરણ સેશનનો ૯૦ લોકોએ લાભ લીધો હતો.

વોરાવાડા વિસ્તાર અને આસપાસનાં અન્ય સમાજના લોકો પણ આ સેશનમાં જોડાઇ વેકસીનનો લાભ લીધો હતો.

સુન્ની વોરા જમાત, દીવના પ્રમુખ ઉસ્માનભાઈ વોરા અને કારોબારી કમિટીના સભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

કલેકટર દીવ શ્રીમતી સલોની રાય અને હેલ્થ ઓફિસર શ્રી કાસીમ સુલતાન અને આરોગ્ય વિભાગના કર્મચારીઓનો ઉસ્માનભાઈ વોરાએ‌ આભાર વ્યક્ત કર્યો હતો.

Share with: