October 2021
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
28/10/2021

Diu News

News Channel of Diu

નુસી ઘ્વારા oxygen concentrator નુ વીતરણ.

Share with:


નેશનલ યુનીયન ઓફ સીફેરરસ ઓફ ઈન્ડિયા (નુસી )ઘ્વારા oxygen concentrator નુ દીવ જીલ્લા સાથે ગુજરાત સાથે દેશ ના મોટા ભાગ માં વીતરણ.
………………………….
નુસી દીવ પ્રતીનીધી હેમલ રાજપૂત ના અનુસાર નેશનલ યુનીયન ઓફ સીફેરરસ ઓફ ઈન્ડિયા (નુસી) ના જનરલ સેક્રેટરી શ્રી અબ્દુલ ગની વાય સરંગ ના દ્વારા દેશ ના મોટા ભાગ માં જ્યાં સીમેન ભાઈ તથા તેમના પરીવાર જનો અને અન્ય લોકો માટે પણ NUSI OXYGEN CONCENTRATOR નું વીતરણ કરવા માં આવ્યું . કોરોના ની બીજી લહેર દરમિયાન ઓક્સિજન ને લય ને જે અછત થય હતી તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવા આવ્યો.
નુસી ની જ્યાં જ્યાં બ્રાન્ચ આવેલી છે ત્યાં તથા અન્ય સંસ્થાઓ જેમ કે જ્ઞાતિ માં પણ આપવામાં આવેલ છે.જેમકે સમસ્ત ખારવા જ્ઞાતિ દિવ , નવા બંદર, ઊના, સુત્રાપાડા , વેરાવળ તથા પોર બંદર સમાજ ખાતે પણ આપવામાં આવેલ છે.નુસી અસીસટેનટ. સેક્રેટરી શ્રી . સુરેશ સોલંકી એ બ્રાન્ચ ઓફિસ અને બીજી તમામ જગ્યાએ રૂબરૂ મુલાકાત લઈ NUSI OXYGEN CONCENTRATOR વીશે માગ દર્શન આપ્યુ હતું સાથે નુસી એકસયુ કેતીવ કમીટી મેમ્બર શ્રી અશોક ચૌહાણ પણ સાથે રહેલા.

Share with: