October 2021
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
28/10/2021

Diu News

News Channel of Diu

દીવ જીલ્લા માં તમામ ઓટો રીક્ષા ચાલકોને પેટ્રોલ માંથી સીએનજી માં કન્વર્ટ કરવા અનુરોધ,

Share with:


દીવ જીલ્લા માં તમામ ઓટો રીક્ષા ચાલકોને પેટ્રોલ માંથી સીએનજી માં કન્વર્ટ કરવા અનુરોધ,


દીવ જીલ્લા માં દરેક ઓટો રીક્ષા ઓ પેટ્રોલ વાળી છે, જેથી મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સલીમ અહેમદ એ એક પત્ર ના માધ્યમ થી ઓટો રીક્ષા એસોસિયેશન ને અનુરોધ કર્યો છે, કે પેટ્રોલ ઓટો માંથી સીએનજી માં કન્વર્ટ કરે તો પર્યાવરણને નુકશાન થતું અટકે તેમજ પેટ્રોલ ના ભાવ ની સામે સીએનજી સસ્તુ ઈંધણ છે, અને ઓછા મેન્ટેનન્સ ના કારણે વાહનની આયુ વધશે, દીવમાં સીએનજી પંપની 24 કલાક સુવિધા મેળવી શકે છે, તેમજ આઈઆરએમ એનર્જી દ્વારા દીવના તમામ પેટ્રોલ ઓટો ને કન્વર્ટ કરવા ઉપર રૂપિયા 5000 સીએનજી મફત આપવામાં આવશે, તેવી જાહેરાત પણ કરવામાં આવી છે,

Share with: