October 2021
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
28/10/2021

Diu News

News Channel of Diu

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવ મા ઘોરણ 9 થી ઘોરણ 12 માટે સ્કૂલ ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Share with:


કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવ મા ઘોરણ 9 થી ઘોરણ 12 માટે સ્કૂલ ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

દીવ જીલ્લા માં સોમવાર થી ઘોરણ 9 થી ઘોરણ 12 ની સ્કુલો નો થશે પ્રારંભ,

હાલ દીવ જીલ્લો કોરોના મુક્ત છે જેને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય

ઓફ લાઈન કલાસીસ દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સ્કૂલ માં તમામ ઉપસ્થિત રહેનાર લોકો એ કોરોના ગાઇડ લાઇન નો ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે

એક ક્લાસ માત્ર 50% ક્ષમતા સાથે ખુલશે સ્કૂલ.

શિક્ષા સચિવ ડો મુથ્થમાં દ્વારા કરવામાં આવ્યો આદેશ.

Share with: