October 2021
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
28/10/2021

Diu News

News Channel of Diu

કોરોના ના જેવા મહારોગ સામે સુરક્ષા આપવા અને યોગ નું મહત્વ સમજાવવા યોગ કાર્યક્રમ

Share with:


કોરોના ના જેવા મહારોગ સામે સુરક્ષા આપવા અને યોગ નું મહત્વ સમજાવવા યોગ કાર્યક્રમ નું આયોજન થયું,

કોરોનાની મહામારી માં યોગનું મહત્વ સમજાવવા દીવના નાગવા બીચ ખાતે દરિયાકિનારે યોગ તથા પંચમહાભૂત સ્નાન નુ આયોજન કરવામાં આવ્યું આજરોજ અમાસ અને દિવાસા ના શુભ દિવસે સવારે નાગવા બીચ પર ખાસ યોગ નુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે દરિયાકિનારે દરેક લોકો એ દરિયાના મોજાં ના સૂર મિ ઘૂઘવતા સમુદ્ર કિનારે પ્રાણ ક્રિયાયોગ કર્યો હતો ઉપસ્થિત દરેક લોકોએ શરીર પર માટીનો લેપ કરી અને સૂર્ય તથા દરિયા ની સામે યોગ ના વિવિધ આસન કર્યા હતા ત્યારબાદ દરિયામાં સ્નાન કરી શુદ્ધિકરણ કર્યું હતું, આ યોગ અને સ્નાનનું ખાસ મહત્વ રહેલું છે આપણું શરીર જેમાંથી બનેલું છે તે પૃથ્વી, આકાશ, જળ, વાયુ, વગેરે સાથે યોગ કરવાનુ પણ ખાસ ઈતિહાસ મા જણાવ્યું છે આ રીતે યોગ કરવાથી શરીર રોગ પ્રતિકારક શક્તિ વધે છે હાલ ચાલી રહેલ કોરોના જેવી મહા બીમારી સામે યોગ નુ ખૂબ મહત્વ રહેલું છે આજનો આ યોગ કાર્યક્રમ મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ વિષયને લઈ દેવો વારંવાર અનેક કાર્યક્રમ હું આયોજન કરે છે

Share with: