October 2021
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
28/10/2021

Diu News

News Channel of Diu

નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે દીવ જીલ્લા કલેકટર સલોની રાય ના હસ્તે દર્દીઓ ને ફળો નું વિતરણ

Share with:


દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે દીવ જીલ્લા કલેકટર સલોની રાય ના હસ્તે દર્દીઓ ને ફળો નું વિતરણ

આજે ભારત ભર માં દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ને લોકો અલગ અલગ અંદાજ માં ઉજવણી કરી હતી, આ સંદર્ભે દીવ પ્રશાસન દ્વારા પણ આદરણીય નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી દીવ ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફળો નું વિતરણ કરી ને કરવામાં આવી, દીવ કલેકટર સલોની રાય એ દીવ સરકારી હોસ્પિટલ માં જઈ ને દરેક દર્દીઓ ને નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે ફળો નું વિતરણ કરાયું હતું આ પ્રસંગે દીવ સરકારી હોસ્પિટલ ના હેલ્થ ઓફિસર અજય શર્મા તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો,

Share with: