November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

ઉના ના સૈયદ રાજપરા બંદરે માછીમાર બન્યો છે રાતોરાત કરોડપતિ….

Share with:


ઉના ના સૈયદ રાજપરા બંદરે માછીમાર બન્યો છે રાતોરાત કરોડપતિ….
ગત તાઉતે વાવાઝોડા માં કરોડો ની નુકશાની ભોગવેલ માછીમારો માટે ચાલુ વર્ષ ની સિઝન બની આશીર્વાદ રૂપ…

સૈયદ રાજપરા ના માછીમાર ભીખાભાઈ સામાન્ય સ્થીતી ના હોય ત્યારે પોતાની બોટ મા 2000 જેટલી ઘોલ માછલી લક્ષ્મી પ્રસાદ નામ ની બોટ માં ફિશિંગ દરમ્યાન જાળ માં  આવતા ભીખાભાઈ નૂ નસીબ ખીલી ઊઠ્યૂ છે..

ધોલ માછલી કીલો ના 4 થી 5 હજાર બજાર ભાવ મનાય છે.તો ધોલ માછલી ક્યારેક ભાગ્યેજ માછીમાર ના નસીબ મા આવે છે.. પૂર્વ એશિયા માં છે ઘોલ ની સહુ થી વધુ ડિમાન્ડ છે

અંદાઝે 10 કરોડ ની ઘોલ માછલી જાળ મા આવતા માછીમાર ખુશખુશાલ થયા છે અને પોતાની દિવાળી સૂધરી છે અને ભાગ્ય પલટાયા ની ખૂશી વ્યાપી છે…..

છેલ્લા 3 વર્ષ થી માછીમારો વાવઝોડા અને મચ્છી ના આભાવે ભારે હેરાન હતા ત્યારે ચાલુ વર્ષે માછીમારી ની સિઝન સાગરખેડુ માટે બની છે આશીર્વાદ

Share with: