November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

દીવ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રથમ વખત વિજયાદશમી ની ઉજવણી અગિયારસના પાવન દિવસે યોજાય,

Share with:


દીવ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રથમ વખત વિજયાદશમી ની ઉજવણી અગિયારસના પાવન દિવસે યોજાય,

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સ્વયંસેવક સંઘ દ્વારા સ્વયં સેવક સંઘ ના પ્રચાર અને પ્રસાર અર્થે પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મુકામે દીવ બીજેપી કાર્યકર્તાઓ ના સહયોગથી વિજયા દશમી ની ઉજવણી ના ભાગરૂપે પંથ સંચલન, શસ્ત્ર પૂજા, તથા સંધ પ્રાર્થના, બૌધિક પ્રવચન અને સંઘ ની કાર્યપ્રણાલી ગત સમયમાં સંધ ના કરેલા વિશેષ કાર્યો તથા ખાસ કરીને કોરોના કાળ દરમિયાન સંધ દ્વારા ભગીરથ સેવાકાર્ય ની વિસ્તૃત માહિતી આપવામાં આવી, દીવ ખાતે સ્વયં સેવક સંઘ ની સ્થાપના કરવા હેતુ તથા આ સંઘ ના સેવાકીય કાર્યો નો લાભ દીવવાસીયો ને મળે તે ઉદેશ્ય થી પાડોશી રાજ્ય ગુજરાતમાં થી સંઘના હોદ્દેદારો અને કાર્યકરો એ દીવમાં વિશેષ આમંત્રણ ને અનુલક્ષી અહીં આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો, સન.૧૯૨૫ મા વિજયાદશમી ના દિવસે સ્વયં સેવક સંઘ ની સ્થાપના કરવામાં આવી હતી જેથી દર વર્ષે વિજયાદશમી ની ખાસ ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમ મા દીવ મંડળ પ્રમુખ નંદકિશોર દુબલ, ઉના તાલુકાના કેયૂર ભાઈ મજેઠીયા જીલ્લા પ્રચારક નરોત્તમ ભાઈ રાવલ દીવ જીલ્લા તથા ઉના તાલુકાના થઈ ને સો જેટલા લોકો જોડાયા હતા,

Share with: