November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

દીવની જન ઓષઘી ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિઓ કોન્ફરસિંગમાં માધ્યમથી સીધો સંવાદ

Share with:


દિવમાં જન ઓષઘી ઉજવણી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીવની જનતાની સોલાર પ્લાન્ટ બાબતે પ્રસઁસા કરી
દીવની જન ઓષઘી ઉજવણી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિઓ કોન્ફરસિંગમાં માધ્યમથી દીવ ઓષઘી કેન્દ્રમાં દીવની જનતાની સોલાર પ્લાન્ટની અદભુત કામગીરી પ્રસઁસા કરી સવારે દસ કલાકે જન ઓષઘી કેન્દ્રમાં દમણ-દીવ-દાદરાનગર હવેલી અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો જેમાં દીપ પ્રગટય અને મહેમાનું સ્વાગત બાદ બી.પી.પી. આઈ ના આસિ. મેનેજર મિતેષ પંડયાએ જન ઓષઘી કેન્દ્ર અને જેનરિક દવાઓ વિશે માહિતી આપી હતી તિયાર બાદ વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ જનઓષઘી કેન્દ્રના સંચાલક રફીક કુરેશી સાથે ચર્ચા કરી અને આશરે 1500 જેટલાં લોકોને આ મેડિસનનો લાભ લીધો અને આ પ્રસંગે મોદીએ દરેક ઓષઘી કેન્દ્રના કુલ ભારતના 7500 જેટલાં સંચાલકોને સેવાભાવના કારણે મજબુત સહયોગનુ બિરુદ આપ્યું. આ રીતે જ સેવા કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસગે પ્રશાસક પ્રફુલ પટેલ. કલેક્ટર સલોનીરાય, એસ પી અનુજકુમાર, ડેપ્યુટી કલેક્ટર હરમીનદાર સિંધ, સીઈ ઓ વૈભવ રીખારી સ્વાસ્થ્ય ઓફિસર કે. વાય. સુલતાન મામલતદાર ચંદ્રહાસ વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Share with: