November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ભારત નાં પ્રધાનમંત્રી તરીકેના સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ થયાં ની ઉજવણી ‘સેવા એ જ સંકલ્પ’

શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ભારત નાં પ્રધાનમંત્રી તરીકેના સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ થયાં ની ઉજવણી ‘સેવા એ જ સંકલ્પ’

Share with:


શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ભારત નાં પ્રધાનમંત્રી તરીકેના સફળતાપૂર્વક ઐતિહાસિક સાત વર્ષ પૂર્ણ થયાં ની ઉજવણી નાં ભાગરૂપે સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્યા રાહટકરજીનાં દિશા-નિર્દેશથી દીવ જીલ્લા ભાજપ પ્રમુખનાં સક્ષમ નેતૃત્વ અને સીધાં માર્ગદર્શન હેઠળ સમગ્ર દીવ જીલ્લામાં ‘સેવા એ જ સંકલ્પ’ને સાર્થક બનાવવા કોરોના મહામારી સામે રક્ષણ મળે તેવાં ઉદ્દેશથી આમજનતામાં માસ્ક અને સેનેટાઈઝર તેમજ દીવ જીલ્લા મહિલા મોર્ચા દ્વારા જરૂરિયાત મંદને ફુડ પેકેટ્સનુ વિતરણ કરવામાં આવ્યું.
વિશેષમાં, દીવ જીલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા ‘શ્રમયજ્ઞ’ નાં ભાગરૂપે સફાઈ અભિયાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમમાં દીવ જીલ્લા ભાજપના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
                            

Share with: