November 2021
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
28/11/2021

Diu News

News Channel of Diu

તાઉતે વાવાઝોડા ને લઈ ને દીવ ના માછીમારો ની હાલત દયનીય છે

તાઉતે વાવાઝોડા ને લઈ ને દીવ ના માછીમારો ની હાલત દયનીય છે

Share with:


તાઉતે વાવાઝોડા ને લઈ ને દીવ ના માછીમારો ની હાલત દયનીય છે

આજે ગુજરાત રાજ્ય ના માછીમારો માટે રાહત પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે,

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માં પણ આવેલ માછીમારો ને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેથી દીવ ના માછીમારો ને પણ રાહત પેકેજ આપવા માંગ ઉઠી છે

દીવ માં છેલ્લા બે વર્ષથી કોરોના અને બે થી ત્રણ વાવાઝોડાને લીધે માછીમારો ને ખૂબજ આર્થિક ફટકો પડયો છે જો સરકાર દ્વારા આ માછીમારો માટે સહાય ની કોઈ જાહેરાત કરવામાં આવે તો થોડી રાહત મળે

Share with: